જગો પ્રવચનમાંથી આવ્યો અને આવતાંની સાથે જ પોતાની પત્નીને ઊંચકીને ફરવા લાગ્યો ! એટલે તેમનાં પત્નીને નવાઈ લાગી અને પૂછયું, “શું વાત છે, આજે કેમ ખૂબ ખુશ છો ?” જગો કહે : પ્રવચનમાં સંત મહાત્મા કહેતા હતા કે, તમારાં દુઃખ અને મુશ્કેલીને હસતા હસતા ઉપાડી લો ! એટલે હું તને આજે ઉપાડીને ફરી રહ્યો છું !!!
No comments:
Post a Comment